એક કણ સીધી રેખામાં સરળ આવર્ત ગતિ કરે છે. સ્થિર સ્થિતિમાંથી શરૂ કર્યા પછી,પ્રથમ $\tau \, s$ માં તે $a$ અંતર કાપે છે અને પછીની $\tau \, s$ માં તે સમાન દિશામાં $2a$ અંતર કાપે છે,તો:

  • A
    ગતિનો કંપવિસ્તાર $4a$ છે
  • B
    દોલનનો આવર્તકાળ $6\tau$ છે
  • C
    ગતિનો કંપવિસ્તાર $3a$ છે
  • D
    દોલનનો આવર્તકાળ $8\tau$ છે

Explore More

Similar Questions

આવર્તકાળ અને કોણીય આવૃત્તિની વ્યાખ્યા આપો અને તેમની વચ્ચેનો સંબંધ મેળવો.

એક પથ્થર $0.8 \, m$ વ્યાસ ધરાવતા સમક્ષિતિજ વર્તુળમાં $30 \, rev/min$ ની ઝડપે ફરે છે. દૂર રહેલા સમક્ષિતિજ પ્રકાશના કિરણને કારણે પથ્થરનો પડછાયો લગભગ ઉભી દીવાલ પર પડે છે. પથ્થરના પડછાયાની સરળ આવર્ત ગતિનો કંપવિસ્તાર અને આવર્તકાળ કેટલા હશે?

$1\,g$ દળ ધરાવતા કણની ગતિનું સમીકરણ $\frac{d^2x}{dt^2} + \pi^2x = 0$ છે,જ્યાં $x$ એ સરેરાશ સ્થાનથી સ્થાનાંતર ($m$ માં) છે. દોલનની આવૃત્તિ ($Hz$ માં) કેટલી હશે?

એક બિંદુવત કણ પર પુનઃસ્થાપક બળ $F = -k x^3$ લાગે છે. જ્યારે કંપવિસ્તાર $A$ હોય ત્યારે દોલનનો આવર્તકાળ $T$ છે. તો $2A$ કંપવિસ્તાર માટે આવર્તકાળ કેટલો થશે?

એક સીધી રેખા પર ગતિ કરતા કણની ઝડપ $v$,જ્યારે તે રેખા પરના એક નિશ્ચિત બિંદુથી $x$ અંતરે હોય ત્યારે $v^2 = 108 - 9x^2$ દ્વારા આપવામાં આવે છે ($S.I.$ એકમોમાં). તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo